ગુજરાતી ભાષા માં સરળ અને સુગમ રીતે , પધ્ધતિ સર અંકશાસ્ત્ર નું જ્ઞાન ઉપલબ્ધ થાય એ હેતુથી આ કોર્સ ની રચના કરાયેલ છે.
પ્રાચીન કાળમાં ભારતમાં અંકશાસ્ત્રની શોધ થયેલી, આપણા ઋષિમુનિઓએ વેદિક અંકશાસ્ત્રનો વિકાસ કર્યો હતો, અંકોના ગુપ્ત રહસ્યો આપણી પ્રજાથી દૂર રાખવામાં આવ્યા હતા.
વિદેશથી આવેલા ગ્રીક મુસાફર પાયથાગોરસ એ ભારતના વિદ્વાન લોકો પાસેથી અંકશાસ્ત્રનું ગુપ્ત જ્ઞાન પ્રાપ્ત કર્યું. પાયથાગોરસ એ અંકોના તાર્કિક અને આંતરિક સંબંધનો અભ્યાસ કર્યો. એને એવું શોધ કર્યું કે દરેક અંકોનું એક સંગીત છે, અને એ સંગીત ગ્રહો સાથે, અવકાશ સાથે અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે. એટલે પાયથાગોરસને અંકશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. પાયથાગોરસ પછી એક બીજા વિદેશી વિદ્વાન "કીરો", એ ભારતના વિદ્વાનો પાસેથી અંક શાસ્ત્રનું જ્ઞાન લીધું. અને પશ્ચિમમાં Morden Numerology ના નામે પ્રસિદ્ધ કર્યું.
ભારતની જેમ બેબીલોનીયા, ચીન, અને આરબમાં, પણ અંકશાસ્ત્રનો વિકાસ થયો. ' ચાલો આપણે જાણીએ અંકો વડે જીવન જીતવાની આ સરળ વિદ્યા.
अंक शास्त्र प्राचीन समय से चली आ रही एक विद्या है जिसके द्वारा अंकों की गणना कर भविष्य का पहले हीं पता लगाया जा सकता है। अंक शास्त्र को अंक विज्ञान और अंक ज्...