Design Your Life

Its life changing course for 10 to 100 year people, which will change your life holistically in a positive way, specially in the field of Health-Wealth -Relationship.
Gujarati Beginner Sequential Course Certificate Course

5.0 (3)

14 Modules • 72 Lectures
Total Length : 11:09:25

Last Updated : 27 Jan 2024 05:58 AM | Created by : Dixit Teraiya
Design Your Life by Dixit Teraiya

Course outcome

Magic of mind,

Extra ordinary way of manage life,

Carrier path and strategy, 

Scientific goal setting and achievement, 

Anger management, 

Value of Relationship in life,

How to be stress free...


10x level of confidence and many more

Curriculum

14 Modules • 72 Lectures • Total Length : 11:09:25

This course Includes

  • Duration : 11:09:25
  • 7 articles
  • Certificate of Completion

Advice from trainer

Dixit Teraiya - આ કોર્સ શરૂ કરતા પહેલા એક વાતનું ચોક્કસ ધ્યાન રાખજો, આ કોર્સ તમારું જીવન બદલી શકે છે ,માટે આ કોર્સને એ જ રીતે ગંભીરતાપૂર્વક પૂર્ણ કરવાના સંકલ્પ સાથે શરુ કરજો All The Best & Congratulation. 

Description

લોકો તેવું માને છે કે અસફળતા નું મુખ્ય કારણ જીવનમાં તક ન મળવાના કારણે અસફળતા મળે છે, પરંતુ હકીકતે કોઈપણ વ્યક્તિના બાળપણમાં થયેલ તેના ઉછેરનાં કારણે તેના જીવનના દરેક ક્ષેત્રે મળેલ પરિણામમાં જવાબદાર હોય છે, માટે જેના ઉછેરમાં જ મનની શક્તિઓ નું વર્ણન આપેલું હોય, સમજ આપેલી હોય, તે વ્યક્તિ ચોક્કસપણે જીવનના દરેક ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરે. આ કોર્સમાં તમારા મનની બ્લુપ્રિન્ટ કઈ રીતે બદલવી, તમારી બિલીફ સિસ્ટમ કઈ રીતે બદલવી, તમારા Mindset ને કેમ બદલવુ.... વગેરે જેવી એકથી વધારે Tricks દિક્ષીત તેરૈયા દ્વારા આપવામાં આવશે.



તો ચાલો અત્યારે જ આ કોર્સમાં રજિસ્ટ્રેશન કરી તમારા જીવનને તમારી ઈચ્છા મુજબ જીવવા માટે તૈયાર થઈ જાવ .....હું વિશ્વાસ અપાવું છું કે મારા પાંચ વર્ષના મહેનતનું ફળ આ કોર્ષમાં તમને આપી રહ્યો છું જેના કારણે આપ આપના જીવનને સફળ સંતોષી અને સમૃદ્ધિથી સંપન્ન પામી શકો


Student Feedback

5.0 Course Rating
  100%
  0%
  0%
  0%
  0%

Review

Dhruvi Makwana

8 months ago

amazing course

Hrushikesh Prajapati

2 years ago

Amazing Workshop & All Chapter according to life are Fabulous and Fantastic.This ks the Best knowledge the people can't know during their whole life. Amazing Coach and Mentor Dixit Teriya Giving Knowledge in easy way and with proper Example related to topic

Gohil Alpesh

2 years ago

excellent

Instructor

Dixit Teraiya Mind Trainer & Youth  Coach

Dixit Teraiya

Mind Trainer & Youth Coach

3 Reviews

13 Followers

3 Courses

More Courses by Instructor

$ 8.25

( + GST )

$ 139.00

    This course includes

  • Duration: 11:09:25
  • 7 docs
  • Certificate of Completion
Code Applied : Globel10