પ્રેરણાનું ઝરણું - Prerana nu Zaranu

Prerananu Zaranu તમારા મનની શક્તિઓને ઓળખો અને તેના ઉપયોગથી તમારા સપનાઓને સાકાર કરો
Gujarati Beginner Certificate Course

4.3 (23)

1 Modules • 21 Lectures
Total Length : 02:47:45

Last Updated : 20 Nov 2021 04:15 PM | Created by : Dr. Jitendra Adhia

Course outcome

મન શું છે 

મન કેટલા છે 

બંને મનનો તફાવત શું છે 

બંને મનની શક્તિઓ કઈ કઈ છે 

આલ્ફા અવસ્થા એટલે શું 

રિલેક્ષેશન શું છે

વીઝ્યુઆલીઝશન એટલે શું 

કેવી રીતે કરવું 

This course Includes

  • Duration : 02:47:45
  • 11 articles
  • Certificate of Completion

Advice from trainer

જે વ્યક્તિને ખુબ મોટા મોટા સપનાઓ છે તેવા વ્યક્તિઓ માટે જ છે 

Description

મારુ બેસ્ટ સેલર પુસ્તક 'પ્રેરણાનું ઝરણું' ને પ્રેક્ટિકલી શીખવ્યું છે 


Student Feedback

4.3 Course Rating
  60%
  4%
  13%
  0%
  8%

Review

Chetan Ahir

2 months ago

તમે મોકલેલ વિડિયો ક્લિપ ડાઉનલોડ કર્યા પછી દેખાતી નથી

મારો આખો કોર્સ  સાંભળવાનો બાકી છે.

  તો જરૂરી માર્ગદર્શન આપવા વિનંત 

         આભાર 

RASIKBHAI AMIN

3 months ago

ખૂબજ સરસ જાણવા મળ્યું. એક સૂચન છે,વિડિયોના બેક ગ્રાઉન્ડમાં જે મ્યુઝિક વાગે છે તેનાથી સાહેબને સાંભળવામાં ડીસ્ટબન્સ થાય છે,મન સાંભળવામાં એકાગ્ર થતુ નથી,શક્ય હોય તો આ અવાજ બંધ કરશો.

Mukesh Pathak

4 months ago

Excellent,it is very helpful in our life..

Rakesh Surani

4 months ago

Really very useful to live happy life

Instructor

Dr. Jitendra Adhia

132 Reviews

258 Followers

21 Courses

More Courses by Instructor

    This course includes
  • Duration: 02:47:45
  • 11 docs
  • Certificate of Completion