5-DAY COURSE E-BOOK

Gujarati
Last Updated : 16 Jan 2023 04:27 PM | Created by : Mayur Soni
5-DAY COURSE E-BOOK by Mayur Soni

About Ebook

અમે આ ebbok ને સંપૂર્ણ 5-દિવસના કોર્ષ પ્રમાણે જ તૈયાર કરી છે. દરેક ટોપિકની વ્યાખ્યા, ઉદાહરણ અને પ્રેક્ટિસ તૈયાર કરવામાં આવી છે. આપણે બુકનો ઉપયોગ ટોપિકને સમજવા તથા યોગ્ય પ્રેક્ટિસ કરવા કરીશું. દરેક ટોપિકને સમજી પોતાની રીતે અમુક વાક્યો બનાવવાનો પ્રયત્ન કરીશું જેથી વધારે સારી પ્રેક્ટિસ થઈ શકે. આ બુકમાં બેસિક સાથે અત્યંત કામમાં લાગતાં અને અંગ્રેજી ભાષામાં રોજબરોજ ઉપયોગમાં લેવાતા 50 ક્રિયાપદો તથા સરળ રીતે દરેક ટેન્સને સમજવા ટેન્સ ટેબલ પણ મૂકવામાં આવ્યું છે. આશા છે આ નાની બુક તમારી વધુ સારી ઇંગ્લિશ સ્પીકિંગની યાત્રા માટે ખુબજ ઉપયુક્ત થસે.

Instructor

Mayur Soni

Mayur Soni

0 Reviews

7 Followers

1 Courses

USD 0

Ebook accessible only Mobile device : Android / IOS